બાંગ્લાદેશમાં હિન્દુઑ પર અત્યાચાર અને કોલકાતામાં ડોક્ટરની હત્યાને લઈ આવેદન આપવામાં આવ્યું
ખેડબ્રહ્મા
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થયેલ અમાનવીય અત્યાચારને વખોડી કાઢવામાં આવી હતી અને કોલકતામાં મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી આ કેસમાં આરોપીઓને સખ્ત સજા તેવી માગણી સાથે કચ્છ કડવા પાટીદાર સમાજના ચાર તાલુકાની મળેલ જનરલ સભા મળી હતી અને ત્યાર બાદ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઇડર તાલુકાના લોકો ધ્વારા ખેડબ્રહ્મા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
Author: Najar News
Post Views: 63