બોગસ ડોક્ટર…પોશીના તાલુકાના કોટડા પી.એસ.સી. સેન્ટર મરણ સૈય્યા એ જીવના જોખમે 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ નોકરી કરવા મજબૂર બન્યા..છે

પોશીના તાલુકાના કોટડા પી.એસ.સી. સેન્ટર મરણ સૈય્યા એ જીવના જોખમે 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ નોકરી કરવા મજબૂર બન્યા..છે 

 

🤫બોગસ ડોક્ટરો ની મોટી હારમાળા કોણ છાવરી રહ્યુ છે

 

પોશીના તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા કોટડા પી. એચ. સી. સેન્ટર છેલ્લા ઘણા માસ થી આ પી. એસ. સી. સેન્ટર પર કોઈ પણ M B B S ડોક્ટર નથી. બીજુ આ પી. એસ. સી. સેન્ટર એકદમ ખખડધજ હાલત મા છે જેને ખાલી કરી અન્ય સ્થળ એ ખસેડવા સરકાર દ્વારા પરિપત્ર કરાયો છે. ત્યારબાદ પણ આ જ સુધી આ બિલ્ડીંગ ખાલી કરાયેલ નથી હવે શું આરોગ્ય વિભાગ આ બિલ્ડીંગ ની અંદર મોટી જાનહાની સર્જાય તેની રાહ જોઈ રહી છે. છત ઉપરના પોપડા પડતા હોય તેવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે તેમ છતાં તાલુકા અધિકારી આ જગ્યા ખસેડવા કેમ તૈયાર નથી? તેવા અનેક પ્રશ્નો સ્થાનિક કર્મચારીઓ 

તેમજ સારવાર અર્થે આવતા દર્દીઓના મનમાં સતાવી રહ્યો છે. તેમજ 

      🩺 આ વિસ્તારની અંદર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેને પણ અહીં નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score