સાબરકાંઠા જિલ્લા ને અડીને આવેલા રાજસ્થાન બોર્ડર ઉપર વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીના એમ ત્રણ તાલુકા આવેલા છે
31 ડિસેમ્બરને લઈ હાલમાં દારૂની ગુસણ ખોરી નું કામકાજ વધ્યું છે ત્યારે બે રોકટોક બુટલેગરો રાજસ્થાન સરહદ બોર્ડર પાર કરી સાબરકાંઠામાં જીલ્લા મા પ્રવેશ તા હોવાનું સામે આવી રહ્યું છે તમામ બોર્ડર ઉપર થી આ વાહનો પસાર થઈ રહ્યા હોવાની પણ માહિતી હાલમાં મળી રહ્યા હોવાના અહેવાલો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે 31 ડિસેમ્બર ને લઈ આ દારૂની ગુસણખોરી બંધ કરવામાં આવે તેવી હાલમાં પ્રજાની માંગ ઉઠવા પામી છે
Author: Najar News
Post Views: 32