ભરૂચ
ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં આગની ઘટના
અવંતિકા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
ભરૂચના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરોમાં ગભરાટ…
એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા….
45 મિનિટ ટ્રેન થોભાવાઈ
ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે
કોઈ જાનહાની નહીં
Author: Najar News
Post Views: 26