ભાજપ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી .

ભારતીય જનતા પાર્ટી – ગુજરાત

 

સાબરકાંઠા જીલ્લો

 

સંગઠન પર્વ : ૨૦૨૪ અંતર્ગત 

 

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.

 

જેના આધારે સાબરકાંઠા જીલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

 

સાબરકાંઠા જીલ્લાના મંડલ સ: મંડલ પ્રમુખની યાદી

 

મંડલ નામ

 

પ્રમુખનું નામ

 

પ્રાંતિજ તા.

શ્રી કલ્પેશભાઇ જયંતિભાઇ પટેલ

 

પ્રાંતિજ શહેર

શ્રી કુશવકુમાર શૈલેષભાઇ બ્રહ્મભટ્ટ

 

હિંમતનગર તા.

શ્રી હિતેન્દ્રકુમાર ઇશ્વરભાઇ પટેલ

 

હિંમતનગર શહેર

શ્રી કુલદીપ રાજેન્દ્રકુમાર પાઠક

 

ખેડબ્રહ્મા તા.

શ્રી હિતેશ મહેન્દ્રકુમાર પટેલ

 

ખેડબ્રહ્મા શહેર

શ્રી બ્રિજેશકુમાર નારણદાસ બારોટ

 

પોશીના તા.

શ્રી કલ્પેશકુમાર શૈલેષભાઇ પારઘી

 

વડાલી તા.

શ્રી કનુભાઈ ચીમનભાઇ પટેલ

ઈડર તા.

શ્રી દિનેશભાઈ બેચરભાઈ પટેલ

 

10.ઈડર શહેર

શ્રી કૃણાલભાઇ દિનેશકુમાર કંસારા

 

11. તલોદ તા.

શ્રી કનકસિંહ નારસિંહ ઝાલા

12. તલોદ શહેર

શ્રી કૌશલ ઉપેન્દ્રભાઇ ગજ્જર

 

13.વિજયનગર તા.

 

શ્રી પરેશ રામજીભાઇ  પટેલ 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score