ભાદરવા સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિર દર્શનાથ પધારેલ દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદીપ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ , સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, એ શીશ નમાવ્યુ

 

આજ રોજ ભાદરવા સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિર દર્શનાથ પધારેલ દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદીપ ના પ્રશાસક  પ્રફુલભાઈ પટેલ સાહેબ, સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય . મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા અગ્રણી શ્રી તખતસિંહ હડિયોલ બાપુ,  જશુભાઈ પટેલ  બ્રિજેશભાઈ પટેલ,  કલ્પિતભાઈ દવે,  રાજુભાઈ પંચાલ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ  સુરેશભાઈ પટેલ, તેમજ જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ અને આગેવાનશ્રીઓ હાજર રહી માતાજી દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score