ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા સ્વરૂપે સેવા કરવા માટે જણાવ્યું*

આજ રોજ તા 18-3-24 ના રોજ સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર  ભીખાજી ઠાકોર ખેડબ્રહ્મા તાલુકા તથા શહેરના પદાધિકારીઓ,ચુટાયેલા સદસ્યો,મંડલ તથા મોરચાના આગેવાનો,તાલુકા/જિલ્લા તથા શહેરસીટના સંયોજક, પ્રભારીઓ,દેવદુર્લભ કાર્યકર્તાઓ ની મુલાકત માટે આવ્યા અને માં અંબે ના આશીર્વાદ લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા સ્વરૂપે સેવા કરવા માટે જણાવ્યું*

                             

                

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score