એવી રીતે કે આ કામના આરોપી નં.૧ નાએ પોતાના કષ્ણની સ્કોડા હાબીયા ગાડી મા વગર પાસ પરમીટે બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારુ ની બોટલો નંગ ૪૩ જેની કુલ કિ.૩૫૪૭૫ તથા રેડમી કંપનીનો મોબાઇલ જેની કીંમત રૂપીયા ૨૦૦૦ તથા રોકડ રૂપીયા ૪૦૦૦ મળી કુલ ૨,૪૧, ૧૩૫ ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ આરોપી નં.૨ નાએ દારૂ મળી આવી એકબીજા ની મદદગારી કરી ગુન્હો કરતા ફરીયાદ નોધાઈ
આ.પો.કો વાસુભાઈ ઈન્દુભાઈ એ ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન એ નોંધાવી હતી ફરીયાદ
પોલીસ સ્ટાફના દિલીપભાઈ તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી બાતમી હકીકત મળેલ કે, આજસ્થાન કોટડા તરફથી ખેડવા બાજુ એ સ્કોડા ફાખીયા ગાડી ને G J-01-KP-1927 નીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. જે હકીકત આધારે બે પંમના માણસો ખેડબ્રહ્મા નાઓને મટોડા ત્રણ રસ્તા ખાતે સ્ટાફના માણસોએ મટોડા ગામ રસ્તા ખાતે સરકારી વાહન સાથે વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત નંબર વાળી ગાડી આવતી જો મળતા હાથનો ઈશારો કરી ગાડી ઉભી રખાવી ગાડીના ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ભેરુસિંહ રતન સિંહ રાજપુત્ર ઉ.વર્ષ ૨૮ ભુતીયાફળો તા, જયસમંદ જી.ચથુમ્બર-રાજસ્થાનની હોવાનુ જણાયેલ અને સદરી ગાડીમા જોતા વચ્ચેની સીટના નીચેના ભાગે તથા પાછળની ગાડીના નીચેના ભાગે ગુપ્તખાના બનાવેલ હોય જે માં ભારતીય બનાવટની વિદેશીદારૂ ભરેલ હોય અને વરસાદ ચાલુમાં હોય હાઇવે રોડ ઉપર દારૂ ઉતારી ગણવો હીતાવ ન ખેડબ્રહ્મા પો, તેમા આગળા અને સાર સ્કોડા ફાબીયા ગાડી નં GJ-01-KP-1827 ની વચ્ચેની સીટના નીચેના ભાગેના ગુપ્તખાનામાથી તથા પાછળની ડેકીના સ્પેરવીલના નીચેના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નીચે ઉતારી પંચો રૂબરૂ ગણી ફરીયાદ નોધી હતી