પાદરવી પૂનમનો મેળો બરોબર જામ્યો છે ત્યારે કેટલાક બાળકો પોતાના પરિવારોથી વિપુતા પડી જાય છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ
આ મેળા દરમિયાન રાત્રીના સમયે ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મેળામાં ભીડને કારણે માતાપિતાથી વિખૂટા પડી ગયેલ 4 વર્ષના બાળકને વાલીવારસ સાથે સંપર્ક કરાવી પરત સોપાયો હતો ખેડબ્રહ્મા પોલીસ દ્વારા
Author: Najar News
Post Views: 80