સાબરકાંઠા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી ,ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખેડબ્રહ્મા ના પંચશીલ અર્બન વિસ્તાર માં શંકાસ્પદ chandipurm કેસ અંગે કામગીરી ની ચકાસણી કરવામાં આવી
હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વાઇરલ એનકેફેલાઇટીસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ હતા સેન્ડ ફલાય કરડવાથી નાના બાળકોમાં આ રોગ જોવા મળે છે.
૧૪ વર્ષથી નાના બાળકોમાં તાવ સાથે ઝાડા,ઊલટી તથા ખેંચ જેવી તકલીફ(શંકાસ્પદ ચાંદીપુરા) કેસ નોંધાતા વહીવટીતંત્ર કામે લાગ્યુ હતુ તેની કામગીર ની તપાસણી અંગે જીલ્લા કક્ષા ના અધિકાર ઓ એ ખેડબ્રહ્મા ના પંચશીલ વિસ્તાર ની મુલાકાત લીધી હતી કામગીરી અંગે ની સમીક્ષા કરી હતી
Author: Najar News
Post Views: 136