આજ રોજ ગુજરાત રાજ્ય ના માનનીય ડી જી પી શ્રી વિકાસ સહાય સાહેબ ના ઓ મૃતક ASI બળદેવભાઈ નિનામા ના વતન ગામ સારોલી તા . વિજયનગર સાબરકાંઠા ખાતે જઈ મૃતક ના પરિવારજનો ને આ દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવી હતી તથા ગુજરાત પોલીસ પરિવારના પોલીસ વેલ્ફર માંથી રૂપિયા 2,00,000 નો ચેક આપવામાં આવેલ
આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા પણ હાજર રહી સાંત્વના આપેલ હતી અને સાબરકાંઠા પોલીસ પરિવાર તરફ થી મૃતક ના પરિવાર જનો ને રોકડ રૂપિયા 51000 આપેલ હતા.
Author: Najar News
Post Views: 26