લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા ડ્રાઇવ દરમ્યાન આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા ડ્રાઇવ દરમ્યાન આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા,સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએલોકસભા ચુંટણી ૨૦૨૪ ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવ આપેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના સિધા માર્ગ દર્શન હેઠળ અમો પો.સ.ઇ એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા અ.હે.કો.પરેશકુમાર મહેંદ્રભાઇ આ.પો.કો.વાસુભાઇ ઇન્દુભાઇડ્રા.પો.કો. નિલેશકુમાર પ્રભુદાસ વિગેરે સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૮૨૩૦૮૬૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૧૯,૩૯૫,૫૦૬(૨),૧૨૦(બી),૩૪ મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી ચતુરભાઇ બકાભાઇ ખોખરીયા રહે.બોરડી તા.ખેડબ્રહ્મા જી.સા.કાં.નો ગુનાના કામે છેલ્લા ચારેક માસથી પકડવાનો બાકી હોઇ અને તે હાલમાં ખેડબ્રહ્મા બ્લ્યુમુન હોટલની બાજુમાં આવેલ છે જે બાતમી અધારે તાત્કાલિક અમો તથા પોલીસ સ્ટ્ફના માણસો સાથે જઇ કોર્ડન કરી પકડી પાડી ખેડબ્રહ્મા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૮૨૩૦૮૬૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૧૯,૩૯૫,૫૦૬(૨),૧૨૦(બી),૩૪ મુજબના ગુનાના કામેતા.૨૧/૦૨/૨૦૨૪ ના ક.૧૯/૩૦ વાગ્યેઅટક કરવામાં આવેલ છે.

 

આમ,ખેડબ્રહ્મા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૮૨૩૦૮૬૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૧૯,૩૯૫,૫૦૬(૨),૧૨૦(બી),૩૪ મુજબના લુંટના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડવામા ખેડબ્રહ્મા પોલીસ ને સફળતા મળેલ 

 

,

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score