ચુંટણી પ્રચાર વધુ વેગવંતો બન્યો
અબકી બાર ૪૦૦ પાર મુખ્ય મુદ્દો બન્યો
ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા બુથ નંબર 1,2,3,4 ગામે 05 સાબરકાંઠા લોકસભા, ભારતીય જનતા પાર્ટીનો ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,મહામંત્રી રીનાબેન પટેલ,ઉપપ્રમુખ રમીલાબેન ગમાર,રંજનબેન પરમાર,કા.સભ્ય કોકિલાબેન પરમાર, હાજર રહ્યા હતા.
Author: Najar News
Post Views: 118