લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાનમાં લઇ વોર્ડ ચલો અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેર મંડળ ની બેઠક યોજાઇ
આગામી લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાનમાં લઇ વોર્ડ ચલો અભિયાન અંતર્ગત
ખેડબ્રહ્મા શહેર મંડળના તમામ વોર્ડના સંયોજકો પ્રભારી પ્રવાસી કાર્યકર્તાઓ પેજ સમિતિના પ્રમુખો નગરપાલિકાના ગત ટર્મમાં ચૂંટણી લડેલા ઉમેદવારો whatsapp ગ્રુપના ઇન્ચાર્જ શહેર મંડળના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ સભ્યશ્રીઓને આજરોજ તારીખ 4 -2 2024 રવિવારના રોજ સાંજના પાંચ કલાકે જુની માર્કેટયાર્ડ ના મેડા ઉપર વોર્ડ ચલો અભિયાન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ આઅરવિંદભાઈ રાવલ-પ્રમુખ ભાજપા
રાજેન્દ્રસિંહ ચૌહાણ-મહામંત્રી
અરવિંદ ઠક્કર-સંયોજક,ગાંવ ચલો અભિયાન
જગદીશ સુથાર-સહસયોજક
અંબિકાબેન સુથાર-પ્રમુખ મહિલામોરચો
લત્તાબેન ભાવસાર
ભાવેન્દ્ર સોલંકી-ઊપપ્રમુખ સંગઠન
હંસાબેન-મંત્રી
હિતેશ દિક્ષિત,વિકાશ શાહ દશરથ પ્રજાપતિ,નિકુજ રાવલ,ઘર્મેન્દ્ર મહેતા,ઈશ્વર તરાલ સહિત ના પૂર્વ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.