શહેર બન્યુ યોગ મય
“21 જૂન વિશ્વ યોગ દિવસ”
નિમિતે શેઠ કેટી હાઇસ્કૂલ ખાતે યોગ નો કાર્યક્રમ “યોજાયો
આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર એન ટી પરમાર તાલુકા ટી ડી ઓ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પી. એસ. આઇ.એ.વી.જોષી તેમજ પોલીસ સ્ટાફ શેઠ કે.ટી હાઇસ્કૂલ આચાર્ય વિભાસભાઈ રાવલ તેમજ શહેર મા આવેલ સરકારી કચેરીઓ નો સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: Najar News
Post Views: 90