સાંઈનાથ સોસાયટી ખાતેરામ ચરિત માનસ કથા ના ચોથા દિવસે શ્રી રામ જન્મોત્સવ ઉજવાયો
સાંઈનાથ સોસાયટી વાસણા રોડ નં 5 નવરાત્રીચોક ખેડબ્રહ્મા, શ્રી રામ ચરિત માનસ કથા ના ચોથા દિવસે ધર્મ પ્રેમી ભક્તો દ્વાર ધૂમધામ થી ઢોલ નગારા સાથે “શ્રી રામ જન્મોત્સવ” ઉજવવા મા આવ્યો જેમા 400 થી વધુ ભક્તો જોડાયા કથા કાર પૂજ્ય શ્રી દિપકભાઈ મહારાજ (ડીસા ) વાળા અને અયોજક . પુષ્પરાજ સિંહ. ચૌહાણ. પરીવાર જોડાયા હતા
Author: Najar News
Post Views: 25