શ્રાવણ માસ દરમિયાન તીન પત્તી નો જુગાર રમતા ચાર શકુની ઝડપાયા ગુનો નોંધાયો

હિંમતનગર ખાતેથી જુગાર રમતા ચાર આરોપી ઝડપાયા મુદ્દા માલ કબજે લેવાયો

હાલમાં શ્રાવણ માસ પવિત્ર તહેવાર ગણાય છે

ત્યારે હિંમતનગર ખાતે જુગાર રમવાનીશ્રાવણીયો જુગાર રમતા ચાર શકુનીયોને રૂપિયા દસ હજારથી વધુ રકમ પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી હિંમતનગર એ ડીવીઝન પોલીસે ચાર શકુની વિરુદ્ધ ધારા જુગારની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી

 

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score