નજર ન્યુજ બ્રેકિંગ….
વડોદરામાં ફાયર બ્રિગેડનું વાહન પલટી જવાના આવ્યા સીસીટીવી
યુવતીનો આબાદ બચાવ થયો હતો
નજર ન્યુજ બ્રેકિંગ
અન્ય. વધુ એક વધુ સમાચાર પર નજર કરીયે તો…..
કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોત થતા અરેરાટી વ્યાપી છે
દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે બની ઘટના
લખપત નજીક ના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે બન્યો બનાવ
પેટ્રોલિંગ દરમ્યાન 6 જવાનોને અસર થઈ હતી જેમાંથી એક જવાન અને અધિકારી નુ મોત
સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું
બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે
બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિ
ટલ માં રખાયા
Author: Najar News
Post Views: 48