આજ રોજ સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે 15 મા નાણાંપંચની ગ્રાન્ટ માંથી મંજૂર કરાયેલ ટ્રેકટર તથા ઇ- રિક્ષા ને લીલી ઝંડી આપવામાં આવી હતી
જેમાં માનનીય શ્રી રાજ્ય સભાના સાંસદ શ્રી રમીલાબેન બારા,તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતી બેન પટેલ , જિલ્લા સદસ્ય પુર્વ મહિલા અને બાળવિકાસ ચેરમેન શ્રી રેખાબા ઝાલા , સિંચાઈ વિભાગ ચેરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, દંડક અમરતભાઈ પટેલ, પુર્વ ન્યાય સમિતિ ચેરમેન દશરથ ભાઈ પરમાર , પુર્વ સિંચાઇ ચેરમેન શ્રી હિતેન્દ્ર સિંહ ચૌહાન , પુર્વ બાંધકામ સમિતિ ચેરમેન શ્રી કાંતિભાઇ , નાં હસ્તે લીલી જંડી આપી તેમાં જિલ્લા પંચાયત ના અધિકારી શ્રી ઓ, અને સરપંચ શ્રી ઓ, તથા તલાટી શ્રી ઓ, હાજર રહ્યા હતા
Author: Najar News
Post Views: 84