* ઝારખંડ* આજે ઝારખન્ડમાં પ્રથમ તબક્કામાં 43 વિધાનસભા બેઠકો પર મતદાન.. મતદાન પ્રક્રિયા શરૂ..
* દિલ્હી* આજે પીએમ મોદી બિહારના દરભંગાને AIMS ની આપશે ભેટ.
* દિલ્હી* આજે પીએમ મોદી દેવધર અને ગોડામાં કરશે સભા.
* દિલ્હી* રાષ્ટ્રપતિ દ્રૌપદી મર્મુ બે દિવસની દીવ-દમણની મુલાકાતે.
* દિલ્હી* આજે સુપ્રીમ કોર્ટ બુલડોઝર એક્શન મુદ્દે સંભળાવશે ચુકાદો.
* મુંબઇ* મહારાષ્ટ્રમાં ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસ 6 દિવસમાં 90 રેલી કરશે.
* ગાંધીનગર* સરકાર એક્શનમાં.. આજે આરોગ્યમંત્રી કરશે અધિકારીઓ સાથે બેઠક.
* બનાસકાંઠા* આજે વાવ બેઠકની પેટાચૂંટણી માટે થશે મતદાન. 23 નવેમ્બરે પરિણામ.
* બનાસકાંઠા* આજે વાવ ચૂંટણી માટે બે ઉમેદવારો ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ નહીં આપી શકે મત.
* અમદાવાદ* એસીબી દ્વારા ભ્રષ્ટાચારમાં ઝડપાયેલા લોકોમાં 83 મહિલાઓ શામેલ: સોર્સ.
* અમદાવાદ* શહેરમાં પ્રદૂષણમાં જોવા મળ્યો વધારો. એસ જી હાઇવે પર સૌથી વધુ પ્રદુષણ: સોર્સ.
* અમદાવાદ* ભારતીય રેલ દ્વારા તહેવારોમાં 900 વધુ ટ્રેનો દોડાવવામાં આવી.
* સુરત* ભેસ્તાનમાં પોલીસ કર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો:સોર્સ.
* જૂનાગઢ* 36 કિમીની લીલી પરિક્રમાનો આરંભ. પ્રથમ 2 દિવસમાં 5 લોકોના મોત.
* આજે ભારત અને દ.આફ્રિકા વચ્ચે યોજાશે ત્રીજી ટી20 મેચ.