સાબરકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓના વરદ હસ્તે નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓની હાજરીમાં આજરોજ પાઈપીંગ સેરેમની યોજવામાં
સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા “૮” પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળતા આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓના વરદ હસ્તે નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓની હાજરીમાં પાઈપીંગ સેરેમની યોજવામાં આવેલ.
Author: Najar News
Post Views: 130