*સુરતના ગોડાદરા વિસ્તારમાં ઇ-મોપેડની બેટરીમાં બ્લાસ્ટને લઇ પ્રસરેલી આગ ગેસ સિલેન્ડરમાં લાગી*
ચાર્જિગ સમયે થયો મોટો ધડાકો
ઘર બહાર મુકેલી બાઈકમાં ચાર્જિંગ વખતે થયો બ્લાસ્ટ
ચાર લોકો આગના કારણે દાઝી ગયા
બેટરીમાં બ્લાસ્ટ બાદ આગ પ્રસરીને ગેસ સિલિન્ડર સુધી પહોંચી
Author: Najar News
Post Views: 20