વોર્ડ નંબર 3 વાસણા રોડ નં એક બે અને ત્રણ નંબર રોડ પર છેલ્લા એક સપ્તાહ દરમિયાન રોડ લાઇટ ગુલ થઇ
સ્થાનિક સોસાયટી ના રહીશોએ
નગર પાલિકા મા અવારનવાર રજુઆત બાદ પણ પરીણામ ન આવતા સોસીયલ મીડીયા નો સહારો લીધો છે
અઠવાડિયાથી રાત્રે દસ વાગ્યા પછી સ્ટીટ લાઈટો ચાલુ કરવામાં આવે છે શું કારણ છે.? ભાદરવા મહિનામાં અવારનવાર ઝેરી જાનવર નીકળે છે લાઈટો સમયસર ચાલુ કરાવવા માટે સોસાયટી ના રહીશો એ રજુઆત પણ કરી છે અને હાલ મા પૂનમ ના મેળા દરમિયાન યાત્રાળુ ઓ માટે બે દિવસ વહેલી ચાલુ કરે તેવી માંગ કરાઇ છે
રોડ નં 1 પર તો નવીન થાંભલાઓ ની લાઈટ કેટલાય સમય થી બંધ છે નવીનીકરણ થયા પછી લાઇટ નો પોર્બલમ ચાલુ જ છે
અને હવે તો જુના થાંભલાની પણ લાઇટ બંધ થઇ છે.એકદમ અંધારપટ છવાયો છે.
સોસાયટી સામે તો સામે રેલ્વેનો કોટ છે આવેલ છે અને અહીંયા તો અનેકવાર ઘરે ચોરી ના બનાવ પણ બનેલ છે ચોરી બાદ તો ભર બપોરે સુકાયેલ કપડા પણ અહી સલામત નથી તો પછી લાઇટ ની વાત આવે તો અધિકારીઓ પોતાના એ.સી. ઓફીસ છોડી વોર્ડ નંબર ત્રણ ની સ્ટીર્ટ લાઈટ
છાશવારે વારેધડીએ પ્રોબ્લેમ છે તેનો નિકાલ કરે તે અને આ બાબતે નિકાલ નહી આવે તો સોસાયટી ના રહીશો ભેગા થઈ મિટિંગ કરી આવેદનપત્ર આપે તો નવાઈ નહી
Author: Najar News
Post Views: 45