સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે ખાસ સફાઈ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

ભાદરવી પુનમ મેળા બાદ સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે ખાસ સફાઈ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ખેડબ્રહ્મા વિધાનસભા સીટ ના માજી ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાલ, તાલુકા વિકાસ અધિકારી  મુકેશભાઈ પટેલ, મામલતદાર  શિવાભાઈ પરમાર, ઉપપ્રમુખ વિરજીભાઈ તથા શેનાભાઈ, લીલાભાઇ ચૌહાણ, માજી કારોબારી અધ્યક્ષ તા. પં સ. શામળદાસ પટેલ તથા આદિજાતિ મોરચા ના પ્રમુખ નવજીભાઇ. ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ ને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો..

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score