*હિઁમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસ ઉજવાયો*
સાબરકાંઠા જિલ્લામાં જી.એમ. ઇ.આર.એસ.સંલગ્ન જનરલ હોસ્પિટલ હિઁમતનગર ખાતે ડાયાલિસિસ વિભાગમાં વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન ડાયાલિસિસના ટેકનીશ્યન, વુમન ડોક્ટર વિંગ અને હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા અંગદાન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.ડી.એમ.ઓ.શ્રી ડૉ બી એચ પટેલ, આર.એમ.ઓશ્રી ડૉ. વિપુલ જાની,ડૉ અનિતા પુરોહિત તેમજ સ્ટાફગણ હજાર રહ્યા હતા.
Author: Najar News
Post Views: 16