*એ.સી.બી ની સફળ ટ્રેપ *
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:- કિશનકુમાર મગનભાઇ સોલંકી, એડવોકેટ, સનદ નં.G8432007
ટ્રેપની તારીખ :- ૦૩/૦૬/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:-
રૂ. ૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:-
રૂ. ૭,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:-
રૂ. ૭,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
જીલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ના કંપાઉન્ડમા, સુરેન્દ્રનગર
ટુંક વિગત:-
આ કામના ફરીયાદીશ્રીએ પોતાના નામે સરકારી આવાસ યોજનામાં સરકારી ધારાધોરણ મુજબ પ્લોટ મેળવવા માટે અરજી કરેલ હોય જેની કામગીરી પેટે ઉપરોકત આરોપીએ રૂ.૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીશ્રી પાસે સદર રકમ બાબતે રકઝક બાદ રૂ.૭૦૦૦/-નકકી કરેલ જે ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી આરોપીને રૂબરૂ મળતા હેતલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એન.બી.સોલંકી, પો.ઇન્સ.
એ.સી.બી. ફિલ્ડ -૨.
તથા એ.સી.બી. ટીમ અમદાવાદ.
સુપર વિઝન અધિકારી :
શ્રી એ.વી.પટેલ,
ઇ/ચા. મદદનિશ નિયામક,
એ.સી.બી.ફિલ્ડ-૨ અમદાવાદ,
અમદાવાદ.