શહેરની આ કચેરી પર તિરંગો ધ્વજ ફરકાવવાનું ભુલાયું
૭૮ સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેશ ભર તેમજ રાજ્યમાં અને શહેરની તમામ સરકારી કર્મચારી અને પ્રજા દ્વારા પોતાની કચેરી અને ઘર અને ઓફિસ પર ત્રિરંગો ફરકાવ્યો હતો ત્યારે ખેડબ્રહ્માની પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરી ઘ્વારા રાષ્ટ્રીય પર્વ પર ઘ્વજ ફરકાવવાનું પણ ભૂલી ગયા હોય એમ દેખાઈ રહ્યું હતું તો આ કચેરી અધીકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેવો એ એવો રદીયો આપ્યો કે અમારી ઓફીસ નુ બિલ્ડીંગ જુનુ છે નવીન બિલ્ડીંગ માટે મંજુરી માંગી છે તેથી ધ્વજ ફરકાવાયો નથી
Author: Najar News
Post Views: 53