રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

 

 

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા મામલતદાર કચેરી ઘ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમા શ્રેષ્ઠ બી.એલ.ઓ., બી.એલ.ઓ. સુપરવાઈઝરને પ્રમાણપત્ર આપી ન્માન કરવામાં આવ્યું હતું

જ્યારે સિનિયર સીટીઝન કીર્તિકુમાર જોશીને તથા દિવ્યાગ મતદારોને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રથમ વાર નામ નોંધાયેલ મતદારોને ઇ ચુંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા

 

 

 

 

આ પ્રસગે કન્યા વિદ્યાલયની બળાઓએ રંગોળી પુરી હતી
આ પ્રસગે પ્રાંત અધિકારી, મામલતદાર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score