વિશ્વ આદિવાસી દિવસ “નું આયોજન કરેલુ  વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા  ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરવામાં આવી.હતી  ડી.ડી.ઠાકરઆર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં

 ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્માના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૯, ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે

આજરોજ કૉલેજના વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિના મૂલ્યો કેળવાય અને પરંપરાથી તે અવગત થાય તેને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ “ વિશ્વ આદિવાસી દિવસ “નું આયોજન કરેલુ  વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા

 ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરવામાં આવી.હતી  ડી.ડી.ઠાકરઆર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રમુખસ્થાનેથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી મહેમાનો દ્વારા  જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતુ 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score