June 2, 2024

રાજસ્થાન આદિજાતિ કલ્યાણઅને ગ્રુહ રક્ષા વિભાગના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી ને આવેદન આપી સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી હતી

*ખેડબ્રહ્માની યુવતીની હત્યા બાબતે રાજસ્થાનનાઆદિજાતિ કલ્યાણ ગૃહ રક્ષા કેબિનેટ મંત્રી ને રજૂઆત* ઙ ખેડબ્રહ્માની પ્રજાપતિ સમાજની યુવતીને રાજસ્થાનમાં સાસરીમાં હત્યા કરી દેતા આરોપીઓ વિરુદ્ધ પગલાં

Advertisement
Live Cricket Score