June 8, 2024

હોસ્પિટલ મા મેડીકલ તપાસણી બાબતે જેતે વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦/- ની લાંચ માંગી પણ કરમ નબળુ નીક્ળયુ અને ભરાયા

એ.સી.બી. સફળ ટ્રેપ એક ફરીયાદી એક જાગૃત નાગરીક આરોપી અશોકભાઇ ધીરૂભાઇ પરમાર, નોકરી, મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર લાંચની માંગણીની રકમ* :- રૂા.૨૫,૦૦૦/-

Advertisement
Live Cricket Score