July 17, 2024

ખળભળાટ ….🩺? 🤫જીલ્લા મા ચાંદીપુરા વાયરસ થી આજરોજ સુધી છ ના મોત નગરપાલિક એ અગમચેતી ના ભાગરૂપે દવા નો છંટકાવ શરૂ કર્યો

ચાંદીપુરા વાયરસ થી સાબરકાંઠા જિલ્લા હોસ્પિટલ ખાતેથી આજરોજ સુધી છ બાળકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.   હાલમાં ચાંદીપુરા વાયરસ થી જિલ્લામાં બાળકોના શંકાસ્પદ

Advertisement
Live Cricket Score