August 4, 2024

રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી ને ખેડબ્રહ્મા થી હડાદ સુધી રેલવે લંબાવવા અંગેની કરી લેખિત રજૂઆત

રેલ્વે લંબાવવા માટે ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા રાજ્યસભા સાંસદની લેખિત રજૂઆત કરાઈ હતી આ રજૂઆતને ધ્યાને લઈ

Advertisement
Live Cricket Score