September 2, 2024

નવા મારવાડા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદીર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિર બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું

નવા મારવાડામા બરફનું શિવલિંગ   | ખેડબ્રહ્મા  ખેડબ્રહ્માના નવા મારવાડા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદીર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિર બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું

Advertisement
Live Cricket Score