September 3, 2024

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે

સાબરકાંઠા જિલ્લામાં આવેલ સ્કુલો/કોલેજ/ કોચીંગ કલાસના આચાર્ય/સંચાલક તથા સ્કુલવાન /સ્કુલ બસ, સ્કુલ રીક્ષા ચલાવતા માલિક/ડ્રાઇવરોએ કેટલાક નિયમોનું પાલન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ ​જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

આપડા શહેર માંથી 🤔 …ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપી કુલ મુદ્દામાલ રૂ 4,37,196/ અને કાર સહિત ઝડપાયા

 માતાજી કંપા પાસે રોડ ઉપર ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડાયો પોલીસ સ્ટેશન હદ મા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન જિલ્લો: સાબરકાઠા*      

Advertisement
Live Cricket Score