September 23, 2024

ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન માન.રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું

મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો આજ રોજ સેવા પખવાડા અંતર્ગત તા.23/9/2024 ખેડબ્રહ્મા વિધાનસભામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે

Advertisement
Live Cricket Score