November 20, 2024

પોશીના ખેડબ્રહ્મા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચાડવામાં આવતા અનાજમાં ધટ આવે છે તેનો જવાબદાર કોણ ???

પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચાડવામાં આવતા અનાજમાં ધટ આવે છે તેનો જવાબદાર કોણ ઘટ કેમ આવે છે માલ ક્યા જાય

આ દારુ ત્યા સુધી પહોંચ્યો કેવી રીતે ? 🤫. SMC એ પ્રોહી નો દરોડો પાડ્યો રુપિયા 3,68,233નો ભારતીય બનાવટ નો વિદેશ દારૂ પકડાયો

SMC પ્રોહી દરોડા: તારીખ: 20/11/2024 કેસની માહિતી: રનિંગ રેઇડ પ્રોહી એક્ટ : 65(A,E),81 83, 98(2),116(B) અને BNS એક્ટ: 336(2), 336(3),340(2),54 દરોડાનું સ્થળ: જેસીંગપુરા ગામ પાસે

Advertisement
Live Cricket Score