December 25, 2024

ભાજપ શહેર તેમજ તાલુકા ના નવીન પ્રમુખ ને આવકારવામાં આવ્યા 

રિપોર્ટર રમેશ વૈષ્ણવ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્રારા આજે ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વામિ વિવેકાનંદ હોલમાં ખાતે સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં  આવી હતી.

Advertisement
Live Cricket Score