રાજસ્થાન થી આવી વસવાટ કરતા રાજસ્થાની ચતુર્થ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યક્રમ યોજાયો
આજરોજ અયોધ્યા મુકામે રામ લલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું તે અનુસંધાને રાજસ્થાનથી આવી ગુજરાતમાં વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાની વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાયના સમાજ દ્વારા ભર્ગુઋષિ મહાદેવ મંદિર ખાતે વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હવન ધજા અર્પણ ભજન કીર્તન સમૂહ આરતી બાદ પ્રસાદ લઈ સામાજિક આગેવાનો સૌ છૂટા પડ્યા હતા
Author: Najar News
Post Views: 19