ખેડબ્રહ્મામાં પેટ્રોલ પંપ પાસે કાર સળગી

ખેડબ્રહ્મામાં પેટ્રોલ પંપ પાસે કાર સળગી

 

 

 

ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ પાસે ચાલુ કારમાં આગ લાગી હતી કાર ચાલક અને પેટ્રોલપંપના કર્મચારીઓની સમયસૂચકતાના કારણે મોટું નુકશાન ટળ્યું હતું

ઇડર તાલુકાના ઓડા ગામના પટેલ દિલિપભાઈ દાંતા તાલુકાનાં કોયલાપૂર ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે જેઑ પોતાની કાર નંબર GJ 18 AH 9433 લઈ નોકરીથી પરત આવી રહ્યા ત્યારે ખેડબ્રહ્મા પેટ્રોલપંપ પાસે કારમાં પેટ્રોલની ગંધ આવવા લાગી જેથી નીચે ઉતરી જોતાં બોનેટમાંથી ધુમાળા નીકળતા હતા જેથી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પેટ્રોલપંપના કર્મચારી અલ્કેશ, રવિ, વિજય ફાયર એકજીકયુટર લઈ ગાડી પર છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો અને મોટા અકસ્માત તથા રહી ગયો હતો

Najar News
Author: Najar News

This Post Has One Comment

  1. jatin

    Best

Leave a Reply

Advertisement
Live Cricket Score