પરોયા રોડ પર  કપાસની ગાડીમાં આગ લાગી

 

 

 

 

 

ખેડબ્રહ્મા તાલુકાના પરોયા રોડ ઉપર જગન્નાથપુરા પાટિયા પાસે પરોયા બાજુ થી રૂ ભરીને આવતી ટ્રક નંબર GJ 9 av 3715 આગ આગી હતી જેથી લોકોએ ખેડબ્રહ્મા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના સંતોષ પેટલ અને ટીમ સત્વરે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score