માર્ગ સલામતી માસ 2024 ની ઉજવણી કરાઈ 

માર્ગ સલામતી માસ 2024 ની ઉજવણી કરાઈ

ખેડબ્રહ્મા ખાતે

સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને ખેડબ્રહ્મા શહેર પોલીસ પીએસઆઇ એવી જોશીના માર્ગદર્શન હેઠળ આર્ડેક્તા કોલેજ તેમજ ડીડી ઠાકર આર્ટ્સ & કે જે પટેલ કોમર્સ કોલેજ ખાતે માર્ગ સલામતી સપ્તાહ માસનું આયોજન કરાયું તેમજ આત્મવલ્લભ હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્માશહેર આવેલા રીક્ષા ડ્રાઇવર તેમજ અન્ય વાહન ચાલકોને મફત આંખોની નીદાન કરવામાં આવ્યુ હતુ અને જરૂરિયાત મંદોને મફતમાં ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા પીએસઆઇ એવી જોશી તેમજ ટ્રાફિક ના પરેશ ભાઈ બારોટ અને પોલસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી જ્યારે ઇન્ટર સેફ્ટર ટ્રાફિક મોબાઈલ ફરજ બજાવતા આરીફ શેખ એ.એસ.આઇ સાબરકાંઠા જિલ્લા તેમજ તેમની પોલીશ જવાન ની ટીમ પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહી હતી અને માર્ગ સલામતી માસ 2024 અંતર્ગતની આ કામગીરી કરવામાં આવી હતી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score