best news portal development company in india

પી એસ આઇ.૪૦૦૦૦ હજાર ની લાંચ લેતા રંગે હાથ પકડાયા આપણા વિસ્તાર મા કોણ કોણ લાંચીયા છે ટુંક સમય મા ….

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એસીબી એ કરી સફળ ટ્રેપ

ફરિયાદી
એક જાગૃત નાગરીક

આરોપી એમ.જી. લીંબોલા, નોકરી- પી.એસ.આઈ., સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

લાંચની માંગણીની રકમ
રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૪૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ:
રૂ.૪૦,૦૦૦/-

ટ્રેપની તારીખ
તા.૦૬/૦૮/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ની ઓફિસમાં, સુરત શહેર

આ કેસ ટુંક વિગત
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ. જે ગુનાની તપાસ આ કામના આરોપી કરી રહેલા હતા. આ ગુનાના કામે આરોપીને નહીં મારવા અને વહેલા જામીન ઉપર મુક્ત કરવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચની માગણી કરેલ હોય જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ઉપરોકત આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ

ટ્રેપીંગ અધિકારી
શ્રી એમ.જે.શિંદે,
પોલીસ ઇન્સ્પેક્ટર,
ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

શ્રી એ.જે.ચૌહાણ,
ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર,
વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ

સુપરવિઝન અધિકાર
શ્રી બી. એમ. પટેલ,
ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई