best news portal development company in india

ખેડબ્રહ્મા તાલુકા દુર્ગાવાહિની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા તાલુકા દુર્ગાવાહિની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ભારતીય સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ એટલે રક્ષાબંધન, પરંપરા મુજબ ખેડબ્રહ્મા દુર્ગાવાહિની બહેનો અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દુર્ગાવાહિની બહેનો દ્વારા પોલીસ જવાનો ટ્રાફિક પોલીસ, જવાનો નાયબ કલેક્ટર કચેરી કર્મચારીઓને નગરપાલિકા

 કર્મચારીઓ અન્ય કચેરી ઓના અધિકારી ઓને તેમજ અલગ અલગ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીની ૧૦ થી બહેનો ઉપસ્થિત રહી હતી.

Najar News
Author: Najar News

Leave a Comment