ખેડબ્રહ્મા તાલુકા નાઅંબાઇગઢા ગામે થી ભાજપ ના પુર્વ બક્ષી પંચ મોરચા ના મહામંત્રી એ ભાજપ ને અલવીદા કરી ઝાડુ પકડ્યુ

આવનારી વિધાનસભા ની તડામાર તૈયારી ઓના ભાગ રુપે સદસ્ય જોડો અભિયાન અંતર્ગત ભાજપ ના ગઢ મા ગાબડુ પાડવા મા સફળ તા મળી હતી
ખેબ્રહ્મા ભાજપ માં ગાબડું પાડી પુર્વ ભાજપ ના લક્ષ્મણ દેસાઈ Ex મહામંત્રી બક્ષીપાંચ મોરચો ખેડબ્રહ્મા તાલુકા Ex ઉપપ્રમુખ ઓબીસી ભાજપ તાલુકા ખેડબ્રહ્મા
Ex સંયોજક માલધારી સેલ ભાજપ ખેડબ્રહ્મા તાલુકા
આમાલધારી સમાજના યુવા નેતા જ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.
ખેડબ્રહ્મા તાલુકા માં ભાજપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા અંબાઇગઢા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
2017 માં માલધારી સેલ સંયોજક ખેડબ્રહ્મા તાલુકા ભાજપ
2018 બક્ષી પંચ મોરચા ઉપ પ્રમુખ ખેડબ્રહ્મા તાલુકા ભાજપ
2020 થી બક્ષી પંચ મોરચા મહામંત્રી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ તરીકે રહી ચુકેલા લક્ષ્મણભાઈ એ ભાજપ ને અલવીદા કરી ને ઝાડુ પક્ડ્યુ છે








Total Users : 782216
Total views : 33761466