ભાવનગર : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત*

*ભાવનગર : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત*

ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચે’ય ડૂબી

 

એક સારવાર હેઠળ; પરિવારજનોમાં આક્રંદ

આ બાળકી ઓના પરીવાર માથે આભ ટુટી પડ્યુ તેવી હાલત

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score