અનોખી પહેલ ગાડી ઓનરો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ભોજન અપાયું
વડાલી તાલુકામાં આવેલ શારદા હાઇસ્કુલ માં આજરોજ ગાડી ઓનર્સ ના ૫૦ જેટલા મિત્રો દ્વારા શાળાના તમામ બાળકોને KG 1થી લઈ ધોરણ 12 ના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું
Post Views: 3



