ધી.રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળી લી. માં આજરોજ હોદ્દેદારોની વરણી કરાઈ આજરોજ યોજાયેલ સભાના પ્રમુખ તરીકે રામેશ્વર લાલ ચુનીલાલ ટાંકની સર્વનુંમતે વરણી કરાઈ તેમના પ્રમુખ સ્થાનેથી મિટિંગની કામગીરી આગળ વધી હતી ત્યા સંસ્થા ના ચેરમેન તરીકે શંકરજી જીવાજી માળીની સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી વાઇસ ચેરમેન તરીકે ગુદડજી મોહનજી પ્રજાપતિની સર્વાનુંમતે વર્ણી કરવામાં આવી, હતી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મહાવીર કુમાર મહેતાની સર્વાનુંમતે વરણી કરવામાં આવી આ સમગ્ર મિટિંગનું સંચાલન સંસ્થાના મેનેજર યોગેશકુમાર શંકરલાલ સુથાર દ્વારા કરવામાં આવ્યું નવા વરાયેલા હોદ્દેદારોને ડિરેક્ટર એ તેમજ સ્ટાફ મિત્રો.એ અભિનંદન પાઠ્વ્યા હતા
Author: Najar News
Post Views: 106