તમે બોલી આગળ વધો અમે સુધરીશું નહીં ……
હાલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે
ત્યારે વેપારી મહામંડળ દ્વારા શહેર વિસ્તારમાં લાઉડ સ્પીકર ફેવરી રોડ પર દબાણ ન કરવા જણાવવામાં આવી રહ્યું છે તે અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક લારીઓ પાથરણા વાળા વહીવટી તંત્ર આગળ ગયા પછી પાછળ જેસે તે પરિસ્થિતિમાં દબાણ કરતા જોવા મળ્યા હતા
Author: Najar News
Post Views: 142