અજગર પકડાયો ??🤔ક્યા થી પકડાયો કોને પક્ડયો ક્યા છોડ્યો આવા અનેક સવાલ …..

ખેડબ્રહ્મા તાલુકાના નવા નાના ગામે ખેડુત કાંગવા હોમાભાઇ ના ખેતર માંથી અજગર  દેખાતા અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકો અને ગ્રામજનો તાત્કાલિક ધોરણે વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ધટના સ્થળ પહોંચ્યા હતા અને આ મહાકાય અજગર નો રેસ્ક્યુ કરી આ મહાકાય અજગર ને પકડી અને જંગલમાં સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ખેતરના માલિક તેમજ ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો

અને વન વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score